All posts in "Places – Inside, Nearby, and Outside Vadodara (Baroda)"
0 Shares

સુરતથી વડોદરા: સફરના આહદલક અનુભવ માટે ધ્યાન રાખવા જેવી બાબતો

By Anupam Chaturvedi / January 23, 2018

સુરત અને વડોદરા ગુજરાતના બે મુખ્ય શહેરો છે. બંને શહેરો પોતાના ત્યાં થયેલા સ્થપાયેલા ઉદ્યોગો માટે જાણીતા છે. એટલે વ્યાપાર ધંધા અર્થે બંને શહેરો વચ્ચે લોકોની અવર જવર હોવી સ્વાભાવિક બાબત છે. અમારા લેખ, સુરતથી વડોદરા: સફરના આહદલક અનુભવ માટે ધ્યાન રાખવા જેવી બાબતો માં અમે તમને બતાવીશુ, કે કઈ રીતે તમે સફરનો યોગ્ય આયોજન કરી, સફરનો આનંદ માણી શકો […]

0 Shares

ફન સ્ટ્રીટ વડોદરા: રવિવારની સવારની શરૂઆત કરવાનું ઉત્તમ આયોજન

By Anupam Chaturvedi / January 23, 2018

ફન સ્ટ્રીટ વડોદરા, નામ સાંભળીને જ જોશ આવી ગયું ને? વિચાર કરો, કેવું થતું હશે જ્યારે વડોદરાના સર્વે યુવાનો, વડીલો, બાળકો એક સાથે ભેગા મળીને મજા માણતા હોય. આવો જ દ્રશ્ય હોય છે, ઉનાળાના રવિવારની દરેક સવારનું. વડોદરાનું ફન સ્ટ્રીટ, જેની રાહ વડોદરાનું દરેક યુવાધન હંમેશા જોયા રાખે. અને આજ વિષય ઉપર છે અમારો લેખ, ફન સ્ટ્રીટ વડોદરા: રવિવારની […]

0 Shares

દુલિરામ પેંડાવાળા – વડોદરાની દરેક ખુશીઓનું સરનામું

By Anupam Chaturvedi / January 23, 2018

આપણી હિન્દૂ સંસ્કૃતિમાં એક પરંપરા છે. કોઈ પણ ખુશીનું પળ આપણે મીઠાઈ સાથે ઉજવીએ છે. અને જયારે તમે સંસ્કારી નગરી વડોદરામાં હોય ત્યારે તો ખુશી બમણી થવી જ જોઈએ. ચાલો આજે જઈએ એવી જ જગ્યા પર. અમારો આજનો લેખ છે, દુલિરામ પેંડાવાળા – વડોદરાની દરેક ખુશીઓનું સરનામું. વડોદરાની કોઈ પણ ખુશી અધૂરી છે પેંડાવાળા દુલિરામ રતનલાલ શર્મા વગર. […]

0 Shares

વડોદરાની જીવાદોરી સમાન એસએસજી હોસ્પિટલ અને એની જાણવાલાયક બાબતો

By Anupam Chaturvedi / November 9, 2017

આજના જમાનામાં દવાખાનાની જરૂર અવગણી શકાય એવા બિલકુલ સંજોગો નથી. આજે આપણે વાત કરવાના છે, વડોદરાના એક આવા જ જીવાદોરી સમાન દવાખાનાની અમારા લેખ, વડોદરાની જીવાદોરી સમાન એસએસજી હોસ્પિટલ અને એની જાણવાલાયક બાબતો માં. તો ચાલો જોઈએ અને જાણીએ, શું છે આ હોસ્પિટલ, એનો ઇતિહાસ અને કઈ કઈ સુવિધાઓ મળશે તમને અહીંયા અને અન્ય જાણવા જેવી બાબતો. એસએસજી હોસ્પિટલ […]

0 Shares

રસલપુર: વડોદરાના યુવાન હૈયાઓને આકર્ષતું સ્થળ

By Anupam Chaturvedi / October 24, 2017

રસલપુર, જગ્યાનું નામ સાંભળતા જ એક દ્રશ્ય આપણી આંખો સમક્ષ ઉભરી આવે છે. નાની ટેકરીઓ વચ્ચેથી પસાર થતી મહી નદી અને કળકળ કરતુ વેહ્તું પાણી, ઘડી ભર માટે સમયને થોભી રાખે છે. વડોદરામાં રહેતા દરેક પ્રેમી પંખીડાઓએ ઓછામાં ઓછા એક વખત તો આ જગ્યાની મુલાકાત લીધી જ હશે. ઓછામાં વધતું, આજકાલ એડવેન્ચર કેમ્પનો જ્યારે રાફડો ફાટી નીકળ્યો છે, […]

0 Shares

ખુણીયા મહાદેવ ધોધ – વડોદરા થી ચાંપાનેર અને પાવાગઢ તરફ ( ખૂણેશ્વર મહાદેવ )

By Krishna Patel / September 5, 2017

આધુનિક યુગમાં આ ઝડપી ચાલી રહેલા જમાનામાં આજકલ ના નવયુવકોને તેમજ દંપતીઓને પોતાના માટે સમય કાઢવો અઘરો થઇ રહ્યો છે. અને તેને ધ્યાનમાં રાખીને જ તમારા જેવા ઉત્સાહિત પ્રવાસીઓ માટે અમારા લેખકે આ માહિતી તમને આપવી જરૂરી સમજી છે. તો ચાલો એક ઝલક મેળવીએ, વડોદરાની એવી જ એક સુંદર અને રમણીય જગ્યાની કે જે તમને […]

1 3 4 5
Page 5 of 5