All posts in "Places – Inside, Nearby, and Outside Vadodara (Baroda)"
0 Shares

હોટલ સંગમ: ઠંડી રાતોમાં માણો ગરમ દાળ મખણી નું આસ્વાદ

By Mihir Patel / February 28, 2018

દાળ મખણી નામ સાંભળતા જ  મોઢામાં પાણી આવી ગયુંને જીહા હોટેલ સંગમ ની દાળ મખણી ખાવાની મજા જ કાંઈક અલગ છે. હોટેલ સંગમનો પરિચય આપી દઉં તો હોટેલ સંગમ વડોદરામાં હરણી-હાલોલ રોડ પર આવેલી છે. એવું કહેવું પણ ખોટું નથી કે વડોદરામાં દાળ મખણી સંગમ હોટેલ જેવી બીજી કોઈ જગ્યાએ તમને નહિ મળે. માટે કોઈક […]

0 Shares

મોતીબાગ મહેલ અને એનો ભવ્ય ઇતિહાસ

By Mehul Parmar / February 28, 2018

તમે જાણો છો વડોદરા માં ગાયકવાડી શાસન સમય થી જ ઘણા બધા મહેલો તથા ઇમારતો નું નિર્માણ કરવામાં આવ્યું હતું જે આજે પણ ઘણા પ્રખ્યતા તથા અલગ પ્રકાર ની બંધારણ શૈલી ધરાવે છે. તો આવો આજે વાત કરીયે એવાજ એક મહેલ વિષે.. જેને મોતીબાગ મહેલ તરીકે ઓળખાય છે. હા એજ મોતીબાગ જેને હાલ ના સમય […]

0 Shares

મકરપુરા પેલેસ અને એનો ભવ્ય ઇતિહાસ

By Jarmin Desai / February 28, 2018

મકરપુરા પેલેસ એટલે આજનું વડોદરાના મકરપુરામાં આવેલું ભારતીય હવાઈ દળ મથક (એરફોર્સ). મકરપુરા પેલેસ ગાયકવાડ શાસનનો વિદેશી બનાવટનો ઉત્તમ નમુનો છે. જે ઈ.સ. 1870માં મહારાજા ખંડેરાવ ગાયકવાડ-2 દ્વારા બનાવવામાં આવ્યો હતોુ. આ પેલેસ ની ડીઝાઈન ઇટાલિયન શૈલીમાં  કરવામાં આવી હતી. ગાયકવાડ પરિવારે ઉનાળાના વેકેશન માટે તમિલનાડુમાં નીલગીરી જંગલોમાં એક પેલેસ બનાવ્યો હતો છતાં પણ વેકેશન […]

0 Shares

વડોદરાની નાઈટ લાઈફમાં રેલવે સ્ટેશનનું સ્થાન!

By Mehul Parmar / February 28, 2018

“વડોદરા” શહેર ગુજરાત ના સાંસ્કૃતિક શહેર તરીકે ઓળખાય છે પણ આ શહેર માં ઘણા એવા સ્થળો છે જ્યાં તમે અને તમારા મિત્રો અથવા પરિવાર સાથે “રાત ની મોજ” એટલે કે “નાઈટ આઉટ” માણી શકો છો. જોકે વડોદરા શહેર ની નાઈટ આઉટ ની વાત કરીયે તો આ શહેર બીજા મેટ્રો શહેર જેમકે મુંબઈ , દિલ્હી , […]

0 Shares

વડોદરાના રાત્રી બજારની મટકા બિરયાની કેમ યુવાનોમાં લોકપ્રિય થતી જાય છે?

By Mihir Patel / February 28, 2018

મટકા બિરયાની એ એક સ્વાદિષ્ટ અને એક નવા પ્રકાર વાનગી છે જે સૌથી વધારે યુવાનોમાં લોકપ્રિય છે. જેથી કરીને  મટકા બિરયાની એ યુવાનોને ખુબ જ ઘેલા કર્યા છે. હવે તમને એવું થતું હશે કે મટકા બિરયાની રાત્રી બજારની જ કેમ? તો મિત્રો આ વાનગીનો સ્વાદ તમને આખા વડોદરામાં રાત્રી બજાર સિવાય ક્યાય નહિ મળે. મટકા બિરયાની ખાધા […]

0 Shares

નઝરબાગ પેલેસ અને એનો ભવ્ય ઇતિહાસ

By Mehul Parmar / February 28, 2018

વડોદરા શહેર માં ગાયકવાડી રાજવી પરિવાર નો શાહી પેલેસ એટલે નઝરબાગ પેલેસ. જે લક્ષ્મી વિલાસ પેલેસ પછીનો શાહી પેલેસ ગણાતો હતો. નઝરબાગ પેલેસ ૧૭૨૧ માં મલ્હાર રાવ ગાયકવાડ દ્વારા બનાવામાં આવ્યો હતો. મલ્હારરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડના અનુગામી હતા. નઝરબાગ પેલેસ નો ઉપયોગ ઔપચારિક પ્રસંગો માટે ગાયકવાડી રાજવી પરિવાર દ્વારા કરવામાં આવતો હતો. આ પેલેસ માં […]

0 Shares

કાયાવરોહણ તીર્થ: શિવ પૂજા અને તીર્થ કરવા માટેનું જાણીતું સ્થળ

By Bhargav Pandya / February 28, 2018

ગુજરાતીમાં એક કહેવત છે, સુરતમાં શ્રેષ્ઠ ખોરાક અને કાશીમાં મૃત્યુ છે, એક સામાન્ય હિન્દૂ માન્યતા છે કે કાશી અથવા વારાણસીમાં મૃત્યુ આત્માને પુનર્જન્મમાંથી મુક્તિ તરફ દોરી જાય છે. કાશીમાં જીવન છોડવાની તક ન મળે તો, દરેક હિન્દુ પવિત્ર જીવનશૈલીને એકવાર ફરી જીવાની ઇચ્છા રાખે છે. પરંતુ કાશી ગુજરાત ના રહેવાસીઓ માટે ખૂબ જ દૂર છે, […]

0 Shares

વડોદરાનું રાત્રી બજાર : જાણવા અને માણવા લાયક બાબતો

By Bhargav Pandya / February 21, 2018

વડોદરા મહાનગર સેવાસદનની એક અનોખી પહેલ અને વડોદરા ના બધા જ સ્વાદ રસિયાઓનું મનપસંદ સ્થળ એટલે રાત્રિબજાર. રાત્રી બજાર કારેલીબાગ વુડાના સર્કલ પાસે આવેલું છે. રાત્રીબજાર ૧૫૦૦૦ ચોરસ મીટર માં ફેલાયેલું છે જેમાં ૪૨ દુકાનો નો સમાવેશ થાય છે. આ ઉપરાંત આજુ બાજુ નાની મોટી ચા ની લારી સોડા સોપ વગેરે નો પણ સમાવેશ થાય […]

0 Shares

ઝરવાની ધોધ: ચોમાસામાં દરેક વડોદરાવાસીનું માનીતું સ્થળ

By Mihir Patel / February 21, 2018

ઝરવાની ધોધ ગુજરાતમાં વડોદરાથી નજીક અને રાજપીપળા પાસે આવેલું એક કુદરતી સૌંદર્યથી ભરેલું સુંદર અને રમણીય સ્થળ છે. વડોદરાવાસીઓને પૂછવામાં આવે કે તમારે ચોમાસામાં એક દિવસ માટે ફરવા જવું હોય તો તમે ક્યાં જશો?? તો સૌ વડોદરાવાસીઓનો એક જ અભિપ્રાય આવશે તે છે ઝરવાની ધોધ. ચોમાસામાં ફક્ત વડોદરાવાસીઓ જ નહિ પરંતુ આખા ગુજરાતમાંથી પ્રવાસીઓ આવે […]

0 Shares

ગાંધીનગરથી વડોદરા: માણો સફરનો સંપૂર્ણ આનંદ ધ્યાનમાં રાખી અમુક બાબતો

By Anupam Chaturvedi / January 23, 2018

વડોદરા એ ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર છે, જ્યારે ગાંધીનગર એ ગુજરાતનું રાજનીતિક પાટનગર છે. એટલે, અવારનવાર સરકારી કામાર્થે લોકોને ગાંધીનગર જવું પડે એ સ્વાભાવિક બાબત છે. અમારો આજનો આ લેખ, ગાંધીનગરથી વડોદરા: માણો સફરનો સંપૂર્ણ આનંદ ધ્યાનમાં રાખી અમુક બાબતો ની ઉપર છે. સફરનો સંપૂર્ણ આનંદ માણવા માટે અમુક બાબતો ધ્યાનમાં રાખવી પડે. તો જાણો શું શું કરી શકો […]

Page 4 of 5