All posts in "Places – Inside, Nearby, and Outside Vadodara (Baroda)"
0 Shares

કઈ રીતે રસલપુર અને સિંધરોટ ધરાવે છે વડોદરાની હોળીમાં મહત્વનું સ્થાન?

By Krunal Chudasama / March 31, 2018

વડોદરા શહેર જ્યાં દરેક પ્રકારના તહેવાર હર્ષોઉલ્લાસ થી માનનાવવામાં આવે છે અને અહીંયા દરેક તહેવાર ની મજા માણવા માટે અલગ અલગ સ્થળો પણ એટલા જ પ્રખ્યાત છે. વાત આવે જયારે હોળી તથા ધુળેટી ની ત્યારે યાદ આવે છે વડોદરા માં આવેલું સિંધરોટ તથા રસલપુર. સિંધરોટ આવો આજે જાણીયે કે હોળી તથા ધુળેટી એ કેમ પ્રખ્યાત […]

0 Shares

કીર્તિ મંદિર અને એના વિષે જાણવા જેવી વાતો

By Mehul Parmar / March 30, 2018

ગાયકવાડી શાસનમાં ઘણા બધા સ્મારકો નું નિર્માણ કરવામાં આવ્યું હતું. આવો આજે તમને જણાવીએ એવાજ એક સ્મારક વિષે જે ગાયકવાડી પરિવાર અને તેમના દરેક સભ્યો માટે મહત્વનું છે, જેને વડોદરાના રહેવાસીઓ કીર્તિ મંદિર ના નામ થી ઓળખે છે. કીર્તિ મંદિર જેનું બીજું નામ જ્યોત નું મંદિર અને અંગ્રેજ સરકાર ના સમયમાં ટેમ્પલ ઓફ ફ્લેમથી ઓળખાતું […]

0 Shares

લક્ષ્મી વિલાસ પૅલેસ અને એના વિષે જાણવા જેવી રસપ્રદ માહિતી

By Mehul Muley / March 30, 2018

મિત્રો, આપણાં ગુજરાત ની સાંસ્કૃતિક રાજધાની છે “વડોદરા”. વિશ્વામિત્રી નદી ના કાંઠ અને વટ વૃક્ષ ના સાનિધ્ય માં વસેલું છે આપણું સ્વચ્છ, સુંદર અને વિકસિત શહેર વડોદરા. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ના સામ્રાજ્ય નું રાજનગર જ્યાં વસે છે ભવ્ય ઐતિહાસિક, આધુનિક કળા-કૃતિયો અને સ્થાપત્યો. ભવ્ય ઇતિહાસનો વારસો ધરાવતું વડોદરા આપણા વડોદરા ના ઐતિહાસિક અને ભવ્ય કલાકૃતિયો […]

0 Shares

ભગવાન સ્વામિનારાયણના હૃદયમાં વસતું વડતાલ સ્વામિનારાયણ ધામ

By Mihir Patel / March 30, 2018

વડતાલ ગુજરાતનું એક નાનું ગામ છે, પણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે એને પોતાની લીલાભુમી અને કર્મભૂમિ બનાવીને સકળ તીર્થોમાં શિરોમણી બનાવેલું છે. વડતાલ ગામ વ્રતપુરી, વ્રતાલય અને વૃતાલય, વરતાલ એવા વિધવિધ નામે ઓળખાતું હતું.એક ઈતિહાસ એવું પણ કહે છે કે ગામની આજુબાજુ મોટા તળાવો (વડ એટલે મોટું અને તાલ એટલે તળાવ) આવેલા હતા એ કારણે […]

0 Shares

વડોદરાનું જ્યુબિલિ બાગ: શહેરની મધ્યમાં આવેલું ઉદ્યાન

By Krunal Chudasama / March 20, 2018

“જ્યુબિલી બાગ” વડોદરા શહેર ના મધ્ય અને મહાત્મા ગાંધી નગરગૃહ ની પાછળ આવેલો જૂનો અને જાણીતો બાગ. આ બાગ સયાજી બાગ અને લાલબાગ જેટલો પ્રખ્યાત નથી પરંતુ આ બાગ પણ એના જેટલો જ મનમોહક અને આકર્ષિત છે. જે વડોદરા વાસીઓના ફરવાના સ્થળ માં અગત્ય નું સ્થાન ધરાવે છે. આ બાગ ની બધી સાર-સંભાળ પણ લાલબાગ […]

0 Shares

વડોદરાનું લાલબાગ તથા એની જાણવા જેવી વાતો

By vadodara / March 19, 2018

વડોદરા નું નામ જ એટલે પડ્યું કેમ કે વડોદરા માં ખુબ બધા “વડ” હતા. સ્વાભાવિક છે કે વડોદરા માં બાગ તો હોવાના જ. આવો આજે એવા જ એક જાહેર બાગ વિષે જાણીયે જેનું નામ છે “લાલબાગ”. લાલબાગ એ વડોદરા શહેર નો એક પ્રખ્યાત બાગ છે જે માંજલપુર વિસ્તાર ના માંજલપુર નાકા નજીક આવેલો છે. આ […]

0 Shares

સર સયાજીરાવ ગાયકવાડ નગરગૃહ તથા એનો ભવ્ય ઇતિહાસ

By Krunal Chudasama / March 18, 2018

વડોદરા શહેર ને સંસ્કારી નગરી કહે છે. આપડે સૌ જાણીયે છીએ પણ વાત જયારે કળા ની આવે ત્યારે પણ વડોદરા શહેર પીછેહઠ નથી કરતુ અને જયારે એ કળા ને લોકો ની સામે લાવવી હોય ત્યારે તોહ વડોદરા વાસિયોં એ વસ્તુ માં પ્રથમ સ્થાને આવે છે. પરંતુ આ કળા ને લોકો ની સામે પ્રસ્તુત કરવા માટે […]

0 Shares

વડોદરાનું ઈ.એમ.ઈ મંદિર તથા એનો ઇતિહાસ

By Mehul Parmar / March 16, 2018

વડોદરા માં મંદિરો તો ઘણા બધા છે અને દરેક મંદિર તેની અલગ પ્રકારની બનાવટની શૈલી માટે જાણીતા છે. પણ તેમાં સૌથી આકર્ષક અને સુંદર મંદિર એટલે ઈ.એમ.ઈ મંદિર. જે ભારતીય આર્મી દ્વારા સ્થાપિત અને સંચાલિત કરવામાં આવે છે. આ મંદિરમાં શિવ ભગવાન ની મૂર્તિ સ્થાપિત છે. ઈ.એમ.ઈ મંદિર ને બીજા “દક્ષિણામૂર્તિ મંદિર” નામે પણ ઓળખવામાં […]

0 Shares

આજવા નિમેટા ગાર્ડન તથા એનો ઈતિહાસ 

By Mihir Patel / March 16, 2018

આજવા નિમેટા ગાર્ડન વડોદરાથી 20-25 કી.મી ના અંતરે આવેલો છે. આ ગાર્ડન એક લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત છે. ગાર્ડનની નજીક સરોવર આવે છે જે આજવા સરોવર તરીકે ઓળખાય છે. આજવા ગાર્ડન 20 મી સદીની શરૂઆત માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ-૩ ધ્વારા બનાવવામાં આવ્યો હતો. આ ગાર્ડન ની બાજુમાં એક સરોવર આવેલું છે જે આજવા સરોવર […]

0 Shares

પાવાગઢ: વડોદરાવાસીઓ જ્યાં વર્ષે અચૂક હાજરી પુરાવે છે

By Bhargav Pandya / March 15, 2018

પાવાગઢ ને તો આપણે જાણીયે જ છીએ. વડોદરાથી નજીક એક દિવસ પ્રવાસ ની વાત થાય એટલે સૌથી પેહલા યાદ આવે પાવાગઢ. વડોદરા થી લગભગ ૪૬ કિલોમીટર દૂર પંચમહાલ જિલ્લા માં આવેલું છે પાવાગઢ. માં મહાકાલી નું પ્રખ્યાત મંદિર, જે દરરોજ હજારો યાત્રાળુઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. માં મહાકાલી આ ભવ્ય મંદિર પાવાગઢ ની શોભા […]

Page 3 of 5