All posts in "Places – Inside, Nearby, and Outside Vadodara (Baroda)"
0 Shares

ચાંપાનેર તથા એનો ગૌરવપૂર્ણ ઇતિહાસ

By Deep Shah / April 20, 2018

ગુજરાત, ભારત નું છઠ્ઠા નંબર નું સૌથી મોટું રાજ્ય સંસ્કૃતિ અને દર્શનીય સ્થળો ને લીધે પોતાની આગવી ઓળખ ધરાવે છે. અહીં કિલ્લાઓ, મહેલો ,મંદિરો,મસ્જિદો મોટી સંખ્યામાં આવેલા છે. જે તેને વિશિષ્ટ ઓળખાણ અપાવે છે. મોટી સંખ્યામાં દર્શનીય સ્થળોની ઉપલબ્ધીને લીધે ગુજરાત પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મિત્રો આવા જ એક સ્થળની મુલાકાત કરાવાના છે આજે, જેનું […]

0 Shares

ઔરોબિંદો આશ્રમ અને તેના સ્થાપન વિશે ની વાતો

By Deep Shah / April 20, 2018

વડોદરા ફક્ત તેના સાંસ્કૃતિક વારસા માટે નથી જાણીતું પણ ધ્યાન, શાંતિ અને યોગ કરી શકાય એવા સુંદર વાતાવરણ માટે પણ જાણીતું છે. તો ચાલો આજે આજે વાત કરીએ વડોદરા ના સૌથી શાંત અને રમણીય સ્થળ ઔરોબિંદો આશ્રમ વિશે ની. એકાંત માં બેસી, આંખો બંધ રાખી મંત્ર જાપ ના રટણ સાથે કરવામાં આવતી ક્રિયા ને ધ્યાન કહેવામાં આવે […]

0 Shares

વડોદરા મધ્યવર્તી પુસ્તકાલય તથા એનો ઇતિહાસ

By Deep Shah / April 20, 2018

પુસ્તકાલય એટલે એક એવું સ્થળ કે જે વાંચનની ભૂખ મિટાવે છે. પુસ્તકાલય પોતે એક શાળા છે. ગુરુ વિનાની શાળા જે આપણ ને જિંદગી ની પરીક્ષા માટે તૈયાર કરે છે. અહીં પુસ્તકો જ ગુરુ છે જે જીવન ના પાઠ શીખવાડે છે. અને જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરતા શીખવાડે છે. તો ચાલો આવા સુંદર વિચારો સાથે તૈયાર થયેલા […]

0 Shares

પ્રતાપ વિલાસ મહેલ: લાલબાગ મહેલનો ભવ્ય ઇતિહાસ

By Mehul Parmar / April 5, 2018

મિત્રો તમે જાણોજ છો આપણા વડોદરામાં ઘણા બધા મહેલ નું નિર્માણ ગાયકવાડી પરિવારના શાસનમાં કરવામાં આવ્યું છે. દરેક મહેલ પોતાની આગવી ઓળખ ધરાવે છે, તો આવો ગાયકવાડી પરિવાર દ્વારા બનવાયેલા અંતિમ મહેલ વિષે જાણીયે જેનું નામ પ્રતાપ વિલાસ મહેલ છે. જેને લાલ બાગ મહેલ તરીકે પણ લોકોમાં પ્રખ્યાત છે. મહેલ લાલબાગ (ગાર્ડન) ની નજીકમાં આવેલું […]

0 Shares

વડોદરાથી થોડા અંતરે આવેલું ઝંડ હનુમાન મંદિર અને એની જાણવા જેવી બાબતો

By Mihir Patel / April 4, 2018

ગુજરાતનું જાણીતું હનુમાન મંદિર એટલે ઝંડ હનુમાન. ઝંડ હનુમાનજીનું મંદિર જાંબુઘોડાના અભયારણ્યમાં, વડોદરાથી લગભગ 90 કી.મી ના અંતરે આવેલું છે. વડોદરાથી હાલોલ-બોડેલી થઈને ચાંપાનેર થી શિવરાજપુર અને ત્યાંથી લગભગ 20 કી.મી ના અંતરે ઝંડ હનુમાન મંદિર આવેલું છે. આ મંદિર અભયારણ્યની વચ્ચે આવેલું હોવાથી ખુબ જ રમણીય અને સુંદર લાગે છે. પૌરાણિક સમયમાં આ જગ્યા […]

0 Shares

વડોદરાના ગૌરવ સમાન ઇરફાન પઠાણ અને એમની દાસ્તાન

By Bhargav Pandya / April 3, 2018

આજે વાત કરીયે એક એવા વ્યક્તિ ની જેને પોતાના નામ ની સાથે સાથે વડોદરા નું પણ નામ રોશન કર્યુ છે. સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ ના એક ખિલાડીની. જેનું નામ છે ઈરફાન ખાન પઠાણ. ૨૭ ઓક્ટોબર ૧૯૮૪ ના દિવસે ઈરફાન નો જન્મ એક મુસ્લિમ પરિવારમાં થયો. એક ગરીબ પરિવાર માં જન્મેલા ઈરફાન તેમના મોટા ભાઈ યુસુફ […]

0 Shares

વડોદરા થી સરદાર સરોવર ડેમ : માણો સફરનો સંપૂર્ણ આનંદ

By Mihir Patel / April 2, 2018

સરદાર સરોવર ડેમ એ ભારતનો સૌથી મોટા ડેમમાંથી એક ગણવામાં આવે છે. આટલી વિશાળ જળ યોજના એ ભારત માટે ગર્વ લેવા જેવી વાત છે. ભારતના ગુજરાતમાં નર્મદા જીલ્લાના કેવડીયા નજીક નર્મદા નદી પર આ વિશાળ ડેમ બાંધવામાં આવેલ છે. આ ડેમથી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ ચાર રાજ્યોને લાભ મળે છે. વડોદરા થી સરદાર […]

0 Shares

સ્તંભેશ્વર મહાદેવ તીર્થ – કાવી કંબોઇ અને એની રસપ્રદ માહિતી

By Mihir Patel / April 1, 2018

દક્ષિણ ગુજરાતના મીની સોમનાથ તરીકે પૌરાણિક તીર્થધામ તરીકે સ્થાન પામેલ સ્તંભેશ્વર મહાદેવ તીર્થ એ કાવી કંબોઈ ગામ ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકામાં આવેલું છે. કંબોઈ ગામે આવેલ આ પવિત્ર સંગમ સ્થળે મહી નદી અને ખંભાતના અખાતનો સંગમ થયેલ છે. આ સંગમ સ્થાને શિવપુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્તંભેશ્વર મહાદેવ નું લિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. સ્તંભેશ્વર મહાદેવનો […]

0 Shares

જાણો વડોદરાના કીર્તિસ્તંભ અને એના ઇતિહાસ વિષે

By Mehul Parmar / March 31, 2018

આવો આજે તમને જણાવીએ વડોદરાના સૌથી લોકપ્રિય અને પ્રખ્યાત સ્તંભ વિષે એટલે કે આપણા સૌનું જાણીતું “કીર્તિસ્તંભ”. હા મિત્રો એજ કીર્તસ્તંભ જે ગાયકવાડી શાસનમાં બનવવામાં આવ્યો હતો. જે વડોદરાના એ સમયના મહારાજા દ્વારા પોતાની છબી સ્વરૂપ બનવામાં આવ્યો હતો. શું હતું સ્તંભ બનવાનું કારણ, આવો જાણીયે આપણા આ લેખમાં. કીર્તિ સ્તંભ : ટાવર ઓફ ફેમ […]

0 Shares

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એને લગતી રસપ્રદ માહિતી

By Bhargav Pandya / March 31, 2018

આજે વાત કરીયે એકતા ના એક એવા પ્રતીક ની જે વડોદરા નજીક સાધુ બેટ નામના દ્વીપ પર 3.2 કિમી દૂર નર્મદા ડેમની સામે સ્થિત છે. જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નામ આપવામાં આવ્યું છે. ભારતના સ્વતંત્રતા ચળવળના નેતા અને એકતા માં પ્રતીક એવા વલ્લભભાઈ પટેલ ને સમર્પિત છે આ સ્ટેચ્યુ. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ ની […]

Page 2 of 5