All posts in "Outside Vadodara"
0 Shares

શૂલપાણેશ્વર મંદિર – પરિવારજનો સાથે માણવા જેવો અચૂક પ્રવાસ

By Deep Shah / June 1, 2018

ઉનાળાનું વેકેશન પડ્યું છે ને એક દિવસ માટે પરિવાર અને બાળકો સાથે બહાર ફરવા જવું છે. પણ સમજાતું નથી ક્યાં જવું તો જઈ આવો શૂલપાણેશ્વર મહાદેવ ના મંદિર એ ! શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોય, ત્યારે વડીલો સાથે શિવજી મંદિર એ જવું છે તો શૂલપાણેશ્વર મંદિર ઉત્તમ પસંદગી છે. શૂલપાણેશ્વર મહાદેવ મંદિર નો પરિચય વડોદરા […]

0 Shares

બાલાસિનોર ડાયનાસોર ફોસિલ પાર્ક અને એના રોચક તથ્યો!

By Mihir Patel / May 31, 2018

શું તમને ખબર છે કે ગુજરાતમાં આવેલા મહીસાગર જીલ્લાના બાલાસિનોરના રૈયોલી ગામમાં ડાયનાસોરના અવશેષો મળી આવેલ છે??? તો ચાલો આજે આપણે આ રોમાંચક વિષય, બાલાસિનોર ડાયનાસોર ફોસિલ પાર્ક પર વાત કરીશું. રૈયોલી ગામમાં સાડા છ કરોડ વર્ષ પહેલાના ડાયનાસોરના ઈંડા મળી આવેલ છે. અહિયાં ડાયનાસોરના હજારથી વધુ ઈંડાઓ મળી આવેલ છે. એટલે આ જગ્યા સંશોધનકર્તાઓ માટે […]

0 Shares

વડોદરા થી ડાકોર – માણો સફરનો સંપૂર્ણ આનંદ!

By Mihir Patel / May 25, 2018

ડાકોર ખેડા જીલ્લામાં આવેલું ગુજરાત રાજ્યનું એક મોટું યાત્રાધામ છે. અહિયાં ભક્તો ભગવાન રણછોડરાયના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. દ્વારિકામાં દ્વારકાધીશ અને ડાકોરમાં રણછોડરાય એમ બંને જગ્યાએ શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે. દર પૂનમે ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. ફાગણી પૂનમે ખુબજ પ્રમાણમાં પગપાળા ભક્તો આવે છે.   વડોદરાથી ડાકોર – જતા શું શું કરી શકાય? વડોદરાથી […]

0 Shares

વડોદરાથી થોડા અંતરે આવેલું ઝંડ હનુમાન મંદિર અને એની જાણવા જેવી બાબતો

By Mihir Patel / April 4, 2018

ગુજરાતનું જાણીતું હનુમાન મંદિર એટલે ઝંડ હનુમાન. ઝંડ હનુમાનજીનું મંદિર જાંબુઘોડાના અભયારણ્યમાં, વડોદરાથી લગભગ 90 કી.મી ના અંતરે આવેલું છે. વડોદરાથી હાલોલ-બોડેલી થઈને ચાંપાનેર થી શિવરાજપુર અને ત્યાંથી લગભગ 20 કી.મી ના અંતરે ઝંડ હનુમાન મંદિર આવેલું છે. આ મંદિર અભયારણ્યની વચ્ચે આવેલું હોવાથી ખુબ જ રમણીય અને સુંદર લાગે છે. પૌરાણિક સમયમાં આ જગ્યા […]

0 Shares

સ્તંભેશ્વર મહાદેવ તીર્થ – કાવી કંબોઇ અને એની રસપ્રદ માહિતી

By Mihir Patel / April 1, 2018

દક્ષિણ ગુજરાતના મીની સોમનાથ તરીકે પૌરાણિક તીર્થધામ તરીકે સ્થાન પામેલ સ્તંભેશ્વર મહાદેવ તીર્થ એ કાવી કંબોઈ ગામ ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકામાં આવેલું છે. કંબોઈ ગામે આવેલ આ પવિત્ર સંગમ સ્થળે મહી નદી અને ખંભાતના અખાતનો સંગમ થયેલ છે. આ સંગમ સ્થાને શિવપુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્તંભેશ્વર મહાદેવ નું લિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. સ્તંભેશ્વર મહાદેવનો […]

0 Shares

રસલપુર: વડોદરાના યુવાન હૈયાઓને આકર્ષતું સ્થળ

By Anupam Chaturvedi / October 24, 2017

રસલપુર, જગ્યાનું નામ સાંભળતા જ એક દ્રશ્ય આપણી આંખો સમક્ષ ઉભરી આવે છે. નાની ટેકરીઓ વચ્ચેથી પસાર થતી મહી નદી અને કળકળ કરતુ વેહ્તું પાણી, ઘડી ભર માટે સમયને થોભી રાખે છે. વડોદરામાં રહેતા દરેક પ્રેમી પંખીડાઓએ ઓછામાં ઓછા એક વખત તો આ જગ્યાની મુલાકાત લીધી જ હશે. ઓછામાં વધતું, આજકાલ એડવેન્ચર કેમ્પનો જ્યારે રાફડો ફાટી નીકળ્યો છે, […]