All posts in "People – Famous Personalities who Made Vadodara Proud"
0 Shares

ચાલો આજે ટૂંકમાં જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલ નું જીવન ચરિત્ર!

By Deep Shah / May 29, 2018

ગુજરાતે કેટ કેટલા મહાપુરુષો આપ્યા આપણા દેશ ને ! ગાંધીજી કે પછી સરદાર વલ્લભભાઈ પટેલ. આ સિવાય બીજા કેટલાય મહાપુરુષો છે, જેમને દેશ ની આઝાદી માં પોતાનું યોગદાન આપ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલે દેશની આઝાદી અને આઝાદી પછી પણ દેશ ને એક અખંડ રાષ્ટ્ર બનાવવા પોતાનું યોગદાન આપ્યું છે. તેઓ હંમેશા દેશ ને પીઠબળ પૂરું […]

0 Shares

જ્ઞાનપીઠ પુરષ્કાર મેળવનાર પન્નાલાલ પટેલ ના જીવનમાં એક ઝાંખી!

By Deep Shah / May 28, 2018

ગુજરાતી ભાષા પાસે લેખકો ની અભૂતપૂર્વ દેન છે. નરસિંહ મહેતા થી ગુજરાતી ભાષાનો સૂર્યોદય થાય છે. ત્યારબાદ દયારામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, બળવંતરાય ઠાકોર જેવા લેખકો ભાષાની શોભા વધારતા જાય છે. આ બધા ની વચ્ચે નવલકથા અને ટૂંકી વાર્તા માં જો કોઈ લેખક એ પોતાનું સ્થાન જાળવી રાખ્યું હોય તો તે છે પન્નાલાલ પટેલ. તો ચાલો જાણીએ […]

0 Shares

ભારતની પ્રથમ ફોટો જર્નાલિસ્ટ : હોમાઈ વ્યારાવાલા વિશે વાતો

By Deep Shah / May 5, 2018

ભારતીય સંસ્કૃતિના પાયામાં, વિકાસમાં, કલામાં ,વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં મહિલાઓનું અભૂતપૂર્વ યોગદાન રહ્યું છે. રાણી લક્ષ્મીબાઈ થી માંડીને સુનિતા વિલિયમ્સ અને કલ્પના ચાવડા સુધીની સ્ત્રીઓએ ઇતિહાસમાં પોતાનું યોગદાન નોંધાવ્યું છે. તો ચાલો, ભારતની આવી જ એક સ્ત્રી, હોમાઈ વ્યારાવાલા જે ભારતની પ્રથમ ફોટો જર્નાલિસ્ટ છે તેમના વિશે વાત કરીએ. ૧૯૧૩ માં નવસારી જિલ્લામાં પારસી પરિવારમાં જન્મેલી આ સ્ત્રીએ […]

0 Shares

વડોદરાનું ગૌરવ એવા યુસુફ પઠાણ અને એમના વિષે જાણવા જેવી વાતો

By Mehul Parmar / April 6, 2018

ક્રિકેટ એક એવી રમત જે આપણા ભારત દેશમાં સોંથી લોકપ્રિય રમત છે. ભારતીય ક્રિકેટ ટીમમાં રમવુ એ ઘણા યુવાનોનું સપનું છે. વડોદરા શહેર તરફથી ઘણા ક્રિકેટર્સ એ પોતાનું આ સપનું સાકાર કર્યું છે. જેમાં કિરણ મોરે,અંશુમન ગાયકવાડ,ઇરફાન પઠાણ જેવા ઘણા પ્રખ્યાત ક્રિકેટર્સનો સમાવેશ થાય છે. આવો આજે તમને જણાવીએ એવાજ એક ક્રિકેટર વિષે જેને વડોદરાનું […]

0 Shares

મહારાજા સયાજીરાવ ગાયકવાડ

By Bhargav Pandya / March 17, 2018

જયારે જયારે પણ વડો ની આ નગરી ની વાત થાય ત્યારે ત્યારે તેની સાથે જોડાયેલું એક નામ આપણે યાદ આવે. તમે તો જાણતા જ હશો. આખરે આપણે વડોદરાવાસીઓ જ છીએ ને.જાણો છો કે નહિ? વડોદરા સાથે જોડાયેલું આ નામ છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ની છે આ નગરી વડોદરા, જેના પર આજે આપડે […]

0 Shares

અતુલ પુરોહિત – વડોદરાની નવરાત્રી ના નાયક

By Anupam Chaturvedi / October 24, 2017

અતુલ પુરોહિત, એમને કોઈ ઓળખ ની જરૂર નથી. એક શાસ્ત્રીય ગાયક તરીકેની એમની પ્રતિભા બિરદાવવા લાયક છે. તેઓ ગરબાના ગાયક તરીકે સૌથી વધારે પ્રસિદ્ધ છે. વડોદરાના સહુથી પ્રસિદ્ધ ગરબામાં થી એક, યુનાઇટેડ વેમાં એ યુવાનોને પોતાની તાલે નચાવે છે. ગરબે ઘુમતા યુવાનોને ‘ચાલો બેટા’ બોલી એ ઉર્જાથી ભરી દે છે. અતુલ પુરોહિત – શું છે એમનો ઇતિહાસ? શ્રી અતુલ પુરોહિતનો […]