All posts in "Nightlife"
0 Shares

વડોદરાના નાઈટ આઉટમાં હાઈ વે પણ ધરાવે છે મહત્વનું સ્થાન: જાણો કઈ રીતે?

By vadodara / March 15, 2018

“નાઈટ આઉટ” આ નામ સાંભળતા જ કોલેજ ના ભણતા છોકરાઓ ના મુખ પર ખુશી, કોલેજમાંથી ભણી ગયેલા છોકરાઓ ના મુખ પર યાદો ની ઝલક અને નવા નિશાળિયા ના મુખ પર ગભરાયેલી ઉતેજના. આ શબ્દ જ એવો છે કે લોકો ને ખુશી અપાવી દે. તો “નાઈટ આઉટ” માટે જવું ક્યાં? કોઈક તો એવી જગ્યા હશે ને […]

0 Shares

હોટલ સંગમ: ઠંડી રાતોમાં માણો ગરમ દાળ મખણી નું આસ્વાદ

By Mihir Patel / February 28, 2018

દાળ મખણી નામ સાંભળતા જ  મોઢામાં પાણી આવી ગયુંને જીહા હોટેલ સંગમ ની દાળ મખણી ખાવાની મજા જ કાંઈક અલગ છે. હોટેલ સંગમનો પરિચય આપી દઉં તો હોટેલ સંગમ વડોદરામાં હરણી-હાલોલ રોડ પર આવેલી છે. એવું કહેવું પણ ખોટું નથી કે વડોદરામાં દાળ મખણી સંગમ હોટેલ જેવી બીજી કોઈ જગ્યાએ તમને નહિ મળે. માટે કોઈક […]

0 Shares

વડોદરાની નાઈટ લાઈફમાં રેલવે સ્ટેશનનું સ્થાન!

By Mehul Parmar / February 28, 2018

“વડોદરા” શહેર ગુજરાત ના સાંસ્કૃતિક શહેર તરીકે ઓળખાય છે પણ આ શહેર માં ઘણા એવા સ્થળો છે જ્યાં તમે અને તમારા મિત્રો અથવા પરિવાર સાથે “રાત ની મોજ” એટલે કે “નાઈટ આઉટ” માણી શકો છો. જોકે વડોદરા શહેર ની નાઈટ આઉટ ની વાત કરીયે તો આ શહેર બીજા મેટ્રો શહેર જેમકે મુંબઈ , દિલ્હી , […]

0 Shares

વડોદરાના રાત્રી બજારની મટકા બિરયાની કેમ યુવાનોમાં લોકપ્રિય થતી જાય છે?

By Mihir Patel / February 28, 2018

મટકા બિરયાની એ એક સ્વાદિષ્ટ અને એક નવા પ્રકાર વાનગી છે જે સૌથી વધારે યુવાનોમાં લોકપ્રિય છે. જેથી કરીને  મટકા બિરયાની એ યુવાનોને ખુબ જ ઘેલા કર્યા છે. હવે તમને એવું થતું હશે કે મટકા બિરયાની રાત્રી બજારની જ કેમ? તો મિત્રો આ વાનગીનો સ્વાદ તમને આખા વડોદરામાં રાત્રી બજાર સિવાય ક્યાય નહિ મળે. મટકા બિરયાની ખાધા […]

0 Shares

વડોદરાનું રાત્રી બજાર : જાણવા અને માણવા લાયક બાબતો

By Bhargav Pandya / February 21, 2018

વડોદરા મહાનગર સેવાસદનની એક અનોખી પહેલ અને વડોદરા ના બધા જ સ્વાદ રસિયાઓનું મનપસંદ સ્થળ એટલે રાત્રિબજાર. રાત્રી બજાર કારેલીબાગ વુડાના સર્કલ પાસે આવેલું છે. રાત્રીબજાર ૧૫૦૦૦ ચોરસ મીટર માં ફેલાયેલું છે જેમાં ૪૨ દુકાનો નો સમાવેશ થાય છે. આ ઉપરાંત આજુ બાજુ નાની મોટી ચા ની લારી સોડા સોપ વગેરે નો પણ સમાવેશ થાય […]

0 Shares

અલ્લાહ રખા સેવ મમરા : માણો ચોવીસ કલાક સ્વાદિષ્ટ મોજ

By Bhargav Pandya / February 21, 2018

સેવ મમરા જોવામાં અને ખાવામાં ભલે આજના ફાસ્ટફૂડ જેવા ના હોય પણ ગુજરાતીઓના નાસ્તામાં તો એની એક અલગ જ જગ્યા છે. નાના બાળકોથી લઇ ને દાદા-દાદી સુધીના લોકો મમરા પૌવા જેવો નાસ્તો રોજ કરતા હોય છે. પણ આજે વાત કરીએ એક એવા સેવ મમરાની જેને આખું વડોદરા સ્વાદ લઇ ને ખાઈ છે અને એ છે […]