All posts in "Food – Famous Food Places in Vadodara"
0 Shares

હોટલ સંગમ: ઠંડી રાતોમાં માણો ગરમ દાળ મખણી નું આસ્વાદ

By Mihir Patel / February 28, 2018

દાળ મખણી નામ સાંભળતા જ  મોઢામાં પાણી આવી ગયુંને જીહા હોટેલ સંગમ ની દાળ મખણી ખાવાની મજા જ કાંઈક અલગ છે. હોટેલ સંગમનો પરિચય આપી દઉં તો હોટેલ સંગમ વડોદરામાં હરણી-હાલોલ રોડ પર આવેલી છે. એવું કહેવું પણ ખોટું નથી કે વડોદરામાં દાળ મખણી સંગમ હોટેલ જેવી બીજી કોઈ જગ્યાએ તમને નહિ મળે. માટે કોઈક […]

0 Shares

વડોદરાના રાત્રી બજારની મટકા બિરયાની કેમ યુવાનોમાં લોકપ્રિય થતી જાય છે?

By Mihir Patel / February 28, 2018

મટકા બિરયાની એ એક સ્વાદિષ્ટ અને એક નવા પ્રકાર વાનગી છે જે સૌથી વધારે યુવાનોમાં લોકપ્રિય છે. જેથી કરીને  મટકા બિરયાની એ યુવાનોને ખુબ જ ઘેલા કર્યા છે. હવે તમને એવું થતું હશે કે મટકા બિરયાની રાત્રી બજારની જ કેમ? તો મિત્રો આ વાનગીનો સ્વાદ તમને આખા વડોદરામાં રાત્રી બજાર સિવાય ક્યાય નહિ મળે. મટકા બિરયાની ખાધા […]

0 Shares

શ્રી રામ ટમ ટમ વાળા: અતિ સ્વાદિષ્ટ ફરસાણ મેળવવાનું સ્થળ

By Mehul Parmar / February 21, 2018

વડોદરા માં ખાવાની વાત માં સોંથી પ્રખ્યાત મસ્ત મજાનું અને ફરસાણ સ્વરૂપ બનેલું ટમ ટમ આપતું એક માત્ર સ્થળ એટલે “શ્રી રામ ટમ ટમ વાળા”. છેલ્લા ૫૦ વર્ષથી વડોદરાના શહેરીજનોમાં પ્રખ્યાત અને આજે પણ એજ સ્વાદ અને ગુણવતામાં મળતું ટમ ટમ વડોદરા વાસીઓના દિલમાં વસી ગયું છે. આવો જાણીયે કે કેમ આ આટલું પ્રખયાત છે? […]

0 Shares

અલ્લાહ રખા સેવ મમરા : માણો ચોવીસ કલાક સ્વાદિષ્ટ મોજ

By Bhargav Pandya / February 21, 2018

સેવ મમરા જોવામાં અને ખાવામાં ભલે આજના ફાસ્ટફૂડ જેવા ના હોય પણ ગુજરાતીઓના નાસ્તામાં તો એની એક અલગ જ જગ્યા છે. નાના બાળકોથી લઇ ને દાદા-દાદી સુધીના લોકો મમરા પૌવા જેવો નાસ્તો રોજ કરતા હોય છે. પણ આજે વાત કરીએ એક એવા સેવ મમરાની જેને આખું વડોદરા સ્વાદ લઇ ને ખાઈ છે અને એ છે […]

0 Shares

મહાકાળી સેવ ઉસળ: વડોદરાના સ્વાદ રસિકોનું માનીતું સ્થળ

By Anupam Chaturvedi / October 24, 2017

કોઈને પણ પૂછો, વડોદરામાં ખાવા માટે જાણીતું શું, તો મોઢા પર પેહલો શબ્દ આવશે સેવ ઉસળ. અને એમાં પણ, ખાવા માટેની સહુથી શ્રેષ્ઠ જગ્યા કઈ? તો મહાકાળી સેવ ઉસળ સિવાય બીજો કોઈ ઉત્તર તમને નહિ મળે. તો ચાલો, આજે તમને લઇ જઈએ એક નવા નજરાણા પર. જ્યાં તમને મળશે, તમારી જીભ અને મન ને સંતોષવાની રસપ્રદ જાણકારી. અમારા […]