All posts in "Festivals – Know the way vadodara celebrates the festivals"
0 Shares

કઈ રીતે રસલપુર અને સિંધરોટ ધરાવે છે વડોદરાની હોળીમાં મહત્વનું સ્થાન?

By Krunal Chudasama / March 31, 2018

વડોદરા શહેર જ્યાં દરેક પ્રકારના તહેવાર હર્ષોઉલ્લાસ થી માનનાવવામાં આવે છે અને અહીંયા દરેક તહેવાર ની મજા માણવા માટે અલગ અલગ સ્થળો પણ એટલા જ પ્રખ્યાત છે. વાત આવે જયારે હોળી તથા ધુળેટી ની ત્યારે યાદ આવે છે વડોદરા માં આવેલું સિંધરોટ તથા રસલપુર. સિંધરોટ આવો આજે જાણીયે કે હોળી તથા ધુળેટી એ કેમ પ્રખ્યાત […]

0 Shares

વડોદરાની રથયાત્રા: ભગવાન જગન્નાથ જયારે નગરભ્રમણ માટે નીકળે છે

By Bhargav Pandya / February 28, 2018

વડોદરા ની ભગવાન જગન્નાથની રથયાત્રા થી તો કોઈ અજાણ્યું નથી જ….વડોદરા માં તો ભગવાન જગન્નાથની રથયાત્રા એટલે એક ઉત્સવ જ જાણી લો…તો ચાલો આજે આપણે માણીયે ભગવાન જગન્નાથ સાથે એમની રથયાત્રા …. વડોદરા માં છેલ્લા ૩૫ વર્ષ થી ઉજવાતો આ ભવ્ય રથોત્સવ ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત કરવામાં આવે છે. અષાડી સુદ બીજ ના દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને […]

0 Shares

વડોદરાની શિવજી કી સવારી: વડોદરા માટે ગર્વ લેવા જેવો ઉત્સવ

By Mihir Patel / February 28, 2018

વડોદરામાં મહાશિવરાત્રિના પવિત્ર મહાપર્વના દિવસે શિવજી ની ભવ્ય સવારી નીકળે છે. અને આખું શહેર શિવ શિવ અને હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠે છે. સૌ પ્રથમ ૨૦૧૩ ની સાલમાં શિવજી કી સવારીની શરુઆત કરવામાં આવી હતી. અને આજે પણ એજ પરંપરા અનુસાર શિવજી ની સવારી નીકળે છે. સત્યમ શિવમ સુંદરમ સમિતિ ધ્વારા આ સવારીનું આયોજન […]

0 Shares

વડોદરાની હોળી અને ધુળેટી: ઉત્સવપ્રિય નગરીનો તહેવાર પ્રત્યે પ્રેમ

By Krishna Patel / February 28, 2018

અનેક પ્રકારના ધર્મ તેમજ તેમાં ઉજવાતા તહેવારો અને તે પણ વડોદરામાં ઉજવાતા તહેવારો ની વાત કરીએ તો, તહેવારોના દિવસોની વાત જ નિરાળી, અનોખી અને અદ્ભૂત છે. વાતાવરણમાં એક અવર્ણનીય ઉત્સાહ  અને ઉલ્લાસ છવાઈ જાય છે. અને એમાં જો હોળી-ધુળેટી ની વાત આવે તો બાળકોથી લઇ ને વૃધ્ધોના ચહેરા પર ઉમંગ ની લહેરો ફરી વળે છે. […]

0 Shares

વડોદરાની ઉત્તરાયણ: દુનિયામાં ના જોવા મળે એવો ઉત્સવ

By Anupam Chaturvedi / January 9, 2018

ઉત્સવપ્રિય મારી વડોદરા નગરી. હિન્દૂ ધર્મમાં આવતા અનેકો તહેવાર અને તહેવાર ઉજવવાનો વડોદરા વાસીઓનો જોમ કદી ના ખૂટે. આવો જ એક વિશિષ્ટ તહેવાર છે ઉત્તરાયણ. અત્યંત લોકપ્રિય એવો આ તહેવારની ઉજવણી ભારે ઉત્સાહ સાથે થાય છે. તો ચાલો જાણીએ અમારા લેખમાં, કઈ રીતે ખાસ છે વડોદરાની ઉત્તરાયણ: દુનિયામાં ના જોવા મળે એવો ઉત્સવ. વડોદરાની ઉત્તરાયણ : કઈ રીતે […]

0 Shares

વડોદરાનું થર્ટી ફર્સ્ટ : સયાજીની નગરીમાં થતી નવા વર્ષની ધામધૂમ ભરી ઉજવણી

By Anupam Chaturvedi / December 26, 2017

વડોદરા, આપણું શહેર આપણી ધડકન. દરેક તહેવાર જ્યાં પ્રેમપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે, એવા સમયમાં જયારે નવું વર્ષ આપણા આંગળે આવી ઉભો છે, ત્યારે ચાલો જાણીએ વડોદરાનું થર્ટી ફર્સ્ટ : સયાજીની નગરીમાં થતી નવા વર્ષની ધામધૂમ ભરી ઉજવણી વિષે અમારા આજના વિસ્તૃત લેખમાં. આશા છે, તમને અમારો આ લેખ જરૂર ગમશે, અને ગમશે વડોદરાના લોકોનો પ્રેમ અને સૌહાર્દ. […]

0 Shares

વડોદરાની નાતાલ : કલાનગરીમાં ઈશુના જન્મની ભવ્ય ઉજવણી

By Anupam Chaturvedi / December 24, 2017

આપણું વડોદરા, એક કલા નગરી, એક સંસ્કારી નગરી અને ઉત્સવપ્રિય નગરી તરીકે જાણીતી છે. અત્યારે, જયારે આપણે બધા નાતાલ ઉજવી રહ્યા છે, ત્યારે વડોદરામાં નાતાલ કઈ રીતે ઉજવાય છે, એ જાણવાની ઉત્સુકતા તો તમને જરૂરથી જ હશે. અત્રે પ્રસ્તુત છે અમારો લેખ, વડોદરાની નાતાલ : કલાનગરીમાં ઈશુના જન્મની ભવ્ય ઉજવણી જેમાં અમે તમને બતાવીશુ, નાતાલની ઉજવણી અમારા પોતાના […]

0 Shares

વડોદરાનું ગણેશોત્સવ – ગણપતિ બાપ્પાની આરાધનાનું પર્વ

By Anupam Chaturvedi / October 24, 2017

રૂપાળી સંસ્કારી નગરી વડોદરા. નગરી સંસ્કારી છે, એટલે તહેવારો ઉજવવાની રીતભાતો પણ બધા કરતા કૈક જુદી હોવાની જ. ઉપરથી ગાયકવાડી શાસનની રીતભાતો, એટલે વહેવાર અને બોલચાલમાં મરાઠી સંસ્કૃતિ ની ઝલક દેખાય જ. હવે તમે જ વિચારો, કેવું હશે વડોદરાનું ગણેશોત્સવ તથા એનો સ્વરૂપ! એની જ ઝલક આજે બતાવીશુ અમારા આજના લેખ વડોદરાનું ગણેશોત્સવ – ગણપતિ બાપ્પાની આરાધનાનું પર્વ માં. […]

0 Shares

વડોદરાનું દશેરા: દશેરાની ઉજવણી સંસ્કારીનગરી વડોદરામાં

By Anupam Chaturvedi / October 24, 2017

દશેરા, હિન્દુઓનું પવિત્ર તહેવાર છે. અને વડોદરા, ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર છે. એટલે દશેરાની ઉજવણી પણ ધમાકેદાર જ થવાની. સાથે સાથે સંસ્કારો પણ જળવાય અને જૂની રીતો પણ નિભાવાય, એજ રીતે થાય છે વડોદરાનું દશેરા: દશેરાની ઉજવણી સંસ્કારીનગરી વડોદરામાં. તો આવો, જોઈ લઈએ એક ઝલક, કે શું ખાસ છે વડોદરાના દશેરામાં. વડોદરાનું દશેરા – શું કરે છે લોકો? કોઈ પણ તહેવાર, એના […]

0 Shares

વડોદરાની નવરાત્રી: માતાજીના નવ દિવસની અનોખી ઉજવણી

By Anupam Chaturvedi / October 24, 2017

વડોદરા – સંસ્કારીનગરી, કલાનગરી, ઉત્સવપ્રિય નગરી અને ઘણું બધું. આ શહેરને જેટલા પણ બિરુદ આપો, એટલા ઓછા છે. આવો જ એક વિષય આપની સામે આજે પ્રસ્તુત કરવાના છે, જે છે વડોદરાની નવરાત્રી: માતાજીના નવ દિવસની અનોખી ઉજવણી. વડોદરાની નવરાત્રીની સોડમ, આખા ગુજરાતમાં પ્રસરાય છે. ઠેર ઠેર યોજાતા શેરી ગરબા ઉપરાંત, ઘણા મોટા પાયે યોજાતા વિવિધ મંડળોના ગરબા. તમને અહીંયા, બધા […]