About the author

Mihir Patel

0 Shares

બાલાસિનોર ડાયનાસોર ફોસિલ પાર્ક અને એના રોચક તથ્યો!

By Mihir Patel / May 31, 2018

શું તમને ખબર છે કે ગુજરાતમાં આવેલા મહીસાગર જીલ્લાના બાલાસિનોરના રૈયોલી ગામમાં ડાયનાસોરના અવશેષો મળી આવેલ છે??? તો ચાલો આજે આપણે આ રોમાંચક વિષય, બાલાસિનોર ડાયનાસોર ફોસિલ પાર્ક પર વાત કરીશું. રૈયોલી ગામમાં સાડા છ કરોડ વર્ષ પહેલાના ડાયનાસોરના ઈંડા મળી આવેલ છે. અહિયાં ડાયનાસોરના હજારથી વધુ ઈંડાઓ મળી આવેલ છે. એટલે આ જગ્યા સંશોધનકર્તાઓ માટે […]

0 Shares

વડોદરા થી ડાકોર – માણો સફરનો સંપૂર્ણ આનંદ!

By Mihir Patel / May 25, 2018

ડાકોર ખેડા જીલ્લામાં આવેલું ગુજરાત રાજ્યનું એક મોટું યાત્રાધામ છે. અહિયાં ભક્તો ભગવાન રણછોડરાયના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. દ્વારિકામાં દ્વારકાધીશ અને ડાકોરમાં રણછોડરાય એમ બંને જગ્યાએ શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે. દર પૂનમે ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. ફાગણી પૂનમે ખુબજ પ્રમાણમાં પગપાળા ભક્તો આવે છે.   વડોદરાથી ડાકોર – જતા શું શું કરી શકાય? વડોદરાથી […]

0 Shares

વડોદરાથી થોડા અંતરે આવેલું ઝંડ હનુમાન મંદિર અને એની જાણવા જેવી બાબતો

By Mihir Patel / April 4, 2018

ગુજરાતનું જાણીતું હનુમાન મંદિર એટલે ઝંડ હનુમાન. ઝંડ હનુમાનજીનું મંદિર જાંબુઘોડાના અભયારણ્યમાં, વડોદરાથી લગભગ 90 કી.મી ના અંતરે આવેલું છે. વડોદરાથી હાલોલ-બોડેલી થઈને ચાંપાનેર થી શિવરાજપુર અને ત્યાંથી લગભગ 20 કી.મી ના અંતરે ઝંડ હનુમાન મંદિર આવેલું છે. આ મંદિર અભયારણ્યની વચ્ચે આવેલું હોવાથી ખુબ જ રમણીય અને સુંદર લાગે છે. પૌરાણિક સમયમાં આ જગ્યા […]

0 Shares

વડોદરા થી સરદાર સરોવર ડેમ : માણો સફરનો સંપૂર્ણ આનંદ

By Mihir Patel / April 2, 2018

સરદાર સરોવર ડેમ એ ભારતનો સૌથી મોટા ડેમમાંથી એક ગણવામાં આવે છે. આટલી વિશાળ જળ યોજના એ ભારત માટે ગર્વ લેવા જેવી વાત છે. ભારતના ગુજરાતમાં નર્મદા જીલ્લાના કેવડીયા નજીક નર્મદા નદી પર આ વિશાળ ડેમ બાંધવામાં આવેલ છે. આ ડેમથી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ ચાર રાજ્યોને લાભ મળે છે. વડોદરા થી સરદાર […]

0 Shares

સ્તંભેશ્વર મહાદેવ તીર્થ – કાવી કંબોઇ અને એની રસપ્રદ માહિતી

By Mihir Patel / April 1, 2018

દક્ષિણ ગુજરાતના મીની સોમનાથ તરીકે પૌરાણિક તીર્થધામ તરીકે સ્થાન પામેલ સ્તંભેશ્વર મહાદેવ તીર્થ એ કાવી કંબોઈ ગામ ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકામાં આવેલું છે. કંબોઈ ગામે આવેલ આ પવિત્ર સંગમ સ્થળે મહી નદી અને ખંભાતના અખાતનો સંગમ થયેલ છે. આ સંગમ સ્થાને શિવપુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્તંભેશ્વર મહાદેવ નું લિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. સ્તંભેશ્વર મહાદેવનો […]

0 Shares

ભગવાન સ્વામિનારાયણના હૃદયમાં વસતું વડતાલ સ્વામિનારાયણ ધામ

By Mihir Patel / March 30, 2018

વડતાલ ગુજરાતનું એક નાનું ગામ છે, પણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે એને પોતાની લીલાભુમી અને કર્મભૂમિ બનાવીને સકળ તીર્થોમાં શિરોમણી બનાવેલું છે. વડતાલ ગામ વ્રતપુરી, વ્રતાલય અને વૃતાલય, વરતાલ એવા વિધવિધ નામે ઓળખાતું હતું.એક ઈતિહાસ એવું પણ કહે છે કે ગામની આજુબાજુ મોટા તળાવો (વડ એટલે મોટું અને તાલ એટલે તળાવ) આવેલા હતા એ કારણે […]

0 Shares

આજવા નિમેટા ગાર્ડન તથા એનો ઈતિહાસ 

By Mihir Patel / March 16, 2018

આજવા નિમેટા ગાર્ડન વડોદરાથી 20-25 કી.મી ના અંતરે આવેલો છે. આ ગાર્ડન એક લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત છે. ગાર્ડનની નજીક સરોવર આવે છે જે આજવા સરોવર તરીકે ઓળખાય છે. આજવા ગાર્ડન 20 મી સદીની શરૂઆત માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ-૩ ધ્વારા બનાવવામાં આવ્યો હતો. આ ગાર્ડન ની બાજુમાં એક સરોવર આવેલું છે જે આજવા સરોવર […]

0 Shares

હોટલ સંગમ: ઠંડી રાતોમાં માણો ગરમ દાળ મખણી નું આસ્વાદ

By Mihir Patel / February 28, 2018

દાળ મખણી નામ સાંભળતા જ  મોઢામાં પાણી આવી ગયુંને જીહા હોટેલ સંગમ ની દાળ મખણી ખાવાની મજા જ કાંઈક અલગ છે. હોટેલ સંગમનો પરિચય આપી દઉં તો હોટેલ સંગમ વડોદરામાં હરણી-હાલોલ રોડ પર આવેલી છે. એવું કહેવું પણ ખોટું નથી કે વડોદરામાં દાળ મખણી સંગમ હોટેલ જેવી બીજી કોઈ જગ્યાએ તમને નહિ મળે. માટે કોઈક […]

0 Shares

વડોદરાની શિવજી કી સવારી: વડોદરા માટે ગર્વ લેવા જેવો ઉત્સવ

By Mihir Patel / February 28, 2018

વડોદરામાં મહાશિવરાત્રિના પવિત્ર મહાપર્વના દિવસે શિવજી ની ભવ્ય સવારી નીકળે છે. અને આખું શહેર શિવ શિવ અને હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠે છે. સૌ પ્રથમ ૨૦૧૩ ની સાલમાં શિવજી કી સવારીની શરુઆત કરવામાં આવી હતી. અને આજે પણ એજ પરંપરા અનુસાર શિવજી ની સવારી નીકળે છે. સત્યમ શિવમ સુંદરમ સમિતિ ધ્વારા આ સવારીનું આયોજન […]

0 Shares

વડોદરાના રાત્રી બજારની મટકા બિરયાની કેમ યુવાનોમાં લોકપ્રિય થતી જાય છે?

By Mihir Patel / February 28, 2018

મટકા બિરયાની એ એક સ્વાદિષ્ટ અને એક નવા પ્રકાર વાનગી છે જે સૌથી વધારે યુવાનોમાં લોકપ્રિય છે. જેથી કરીને  મટકા બિરયાની એ યુવાનોને ખુબ જ ઘેલા કર્યા છે. હવે તમને એવું થતું હશે કે મટકા બિરયાની રાત્રી બજારની જ કેમ? તો મિત્રો આ વાનગીનો સ્વાદ તમને આખા વડોદરામાં રાત્રી બજાર સિવાય ક્યાય નહિ મળે. મટકા બિરયાની ખાધા […]

Page 1 of 2