About the author

Deep Shah

0 Shares

સયાજીબાગ : પશ્ચિમ ભારત માં આવેલો સૌથી મોટો બગીચો

By Deep Shah / July 3, 2018

હા, તમે સાચું વાંચ્યું પશ્ચિમ ભારત માં આવેલો સૌથી મોટો બગીચો વડોદરા માં આવેલો છે. અને આ બગીચો એટલે આપણું કમાટીબાગ. કમાટીબાગ કે જે સયાજીબાગ તરીકે પણ ઓળખાય છે. જે વડોદરા ના રાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા બનાવવામાં આવ્યો હતો. વડોદરાવાસીઓ ના હૃદય માં સ્થાન પામેલો આ બગીચો ૧૮૭૯ માં જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. […]

0 Shares

વડોદરાનું સૌથી જૂનું નાટ્ય ગૃહ : મહાત્મા ગાંધી નગર ગૃહ

By Deep Shah / July 3, 2018

ગુજરાતી રંગભૂમિ, થિયેટર, નાટકો નું સ્તર કથળ્યું છે કે લોકો સુધી પહોંચી શકતું નથી એ માન્યતા સાવ ખોટી છે. ગુજરાતી નાટકો, થિયેટર કે કલાનું કોઈ પણ ક્ષેત્ર હજી પણ ધબકે છે અને ધબકતું રહેવાનું છે. આનું સાક્ષાત ઉદાહરણ એટલે મહાત્મા ગાંધી નગર ગૃહ. મહાત્મા ગાંધીનગર ગૃહ માં થતી પ્રવૃતિઓ : આપણા વડોદરા માં વિવિધ નાટ્યગૃહો આવેલા […]

0 Shares

હઝીરા મકબરા અને તેના વિશેની રસપ્રદ માહિતી

By Deep Shah / June 3, 2018

પ્રાચીન સમયથી જ ગુજરાત એ શિલ્પ કળા, સ્થાપત્ય કળા, સાહિત્યમાં પોતાનું યોગદાન આપ્યું છે. તો ચાલો આજે સ્થાપત્ય કળા નો ઉત્તમ નમૂનો એવા વડોદરાના હઝીરા મકબરા ની મુલાકાત લઈએ. ભારતીય પુરાતત્વ વિભાગ ના સર્વેક્ષણ પ્રમાણે આ મકબરો ૧૫ મી સદીમાં બંધાયેલો છે એમ માનવામાં આવે છે. તો ચાલો આવી ઉત્તમ સ્થાપત્ય કળા ધરાવતા આ મકબરા […]

0 Shares

લહેરીપુરા દરવાજા અને તેના ઇતિહાસ વિશેની રસપ્રદ વાતો

By Deep Shah / June 2, 2018

ગુજરાતનું ત્રીજા નંબરનું સૌથી મોટું શહેર એટલે વડોદરા. વડોદરા કલાા, ઈતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિ સાથે ધબકતું શહેર. કેટકેટલાં ઉપનામ સાથે આ શહેર પોતાની અોળખ ધરાવે છે, સંસ્કારીનગરી, કલાનગરી, શિક્ષણનગરી, રાજમહેલોનીનગરી! તો ચાલો આજે વડોદરાના સાંસ્કૃતિક વારસા સમાન લહેરીપુરા દરવાજા વિશે ની વાત કરીએ. શહેરીજનોની સતત ભાગદોડ અને બદલાયેલા વડોદરા ની સાક્ષી બનેલો આ દરવાજો પહેલાના સમયમાં […]

0 Shares

શૂલપાણેશ્વર મંદિર – પરિવારજનો સાથે માણવા જેવો અચૂક પ્રવાસ

By Deep Shah / June 1, 2018

ઉનાળાનું વેકેશન પડ્યું છે ને એક દિવસ માટે પરિવાર અને બાળકો સાથે બહાર ફરવા જવું છે. પણ સમજાતું નથી ક્યાં જવું તો જઈ આવો શૂલપાણેશ્વર મહાદેવ ના મંદિર એ ! શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોય, ત્યારે વડીલો સાથે શિવજી મંદિર એ જવું છે તો શૂલપાણેશ્વર મંદિર ઉત્તમ પસંદગી છે. શૂલપાણેશ્વર મહાદેવ મંદિર નો પરિચય વડોદરા […]

0 Shares

આજનો વિષય છે તાંબેકરનો વાડો અને એના વિષેની અવનવી વાતો!

By Deep Shah / May 30, 2018

ગુજરાત સાંસ્કૃતિક વારસા ની અદભુત દેન ધરાવે છે અને આવા ગુજરાત ની કલાનગરી તરીકે ઓળખાતું શહેર એટલે આપણું પોતાનું વડોદરા. સયાજીરાવ ગાયકવાડ ના સમય થી વડોદરા એ કલા ક્ષેત્રે, સાંસ્કૃતિક વારસા ક્ષેત્રે અને સાહિત્ય ક્ષેત્રે પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. ચાલો ચિત્ર કલા ક્ષેત્રે જેણે પોતાનું યોગદાન આપ્યું છે, એવા જ વડોદરા ના એક સ્થળ […]

0 Shares

ચાલો આજે ટૂંકમાં જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલ નું જીવન ચરિત્ર!

By Deep Shah / May 29, 2018

ગુજરાતે કેટ કેટલા મહાપુરુષો આપ્યા આપણા દેશ ને ! ગાંધીજી કે પછી સરદાર વલ્લભભાઈ પટેલ. આ સિવાય બીજા કેટલાય મહાપુરુષો છે, જેમને દેશ ની આઝાદી માં પોતાનું યોગદાન આપ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલે દેશની આઝાદી અને આઝાદી પછી પણ દેશ ને એક અખંડ રાષ્ટ્ર બનાવવા પોતાનું યોગદાન આપ્યું છે. તેઓ હંમેશા દેશ ને પીઠબળ પૂરું […]

0 Shares

જ્ઞાનપીઠ પુરષ્કાર મેળવનાર પન્નાલાલ પટેલ ના જીવનમાં એક ઝાંખી!

By Deep Shah / May 28, 2018

ગુજરાતી ભાષા પાસે લેખકો ની અભૂતપૂર્વ દેન છે. નરસિંહ મહેતા થી ગુજરાતી ભાષાનો સૂર્યોદય થાય છે. ત્યારબાદ દયારામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, બળવંતરાય ઠાકોર જેવા લેખકો ભાષાની શોભા વધારતા જાય છે. આ બધા ની વચ્ચે નવલકથા અને ટૂંકી વાર્તા માં જો કોઈ લેખક એ પોતાનું સ્થાન જાળવી રાખ્યું હોય તો તે છે પન્નાલાલ પટેલ. તો ચાલો જાણીએ […]

0 Shares

મહારાજા ફતેહસિંહ રાવ ગાયકવાડ સંગ્રહાલય અને એની રસપ્રદ માહિતી

By Deep Shah / May 26, 2018

વડોદરા, ગુજરાત નું ત્રીજા ક્રમ નું અને ભારત નું સાતમા ક્રમ નું સૌથી મોટું શહેર, ૨૨ લાખ લોકો નું ઘર નું ઘર આ શહેર પાસે છે. વડોદરા ના મહારાજા સયાજીરાવ ગાયકવાડ આ શહેર ને ચેતનવંતુ બનાવ્યું. આ શહેર પાસે સાંસ્કૃતિક વારસા ની અદ્દભુત દેન છે. પાણી દરવાજા, માંડવી દરવાજા, ચાંપાનેર દરવાજા, લહેરીપુરા દરવાજા અને ગેંડી […]

0 Shares

ભારતની પ્રથમ ફોટો જર્નાલિસ્ટ : હોમાઈ વ્યારાવાલા વિશે વાતો

By Deep Shah / May 5, 2018

ભારતીય સંસ્કૃતિના પાયામાં, વિકાસમાં, કલામાં ,વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં મહિલાઓનું અભૂતપૂર્વ યોગદાન રહ્યું છે. રાણી લક્ષ્મીબાઈ થી માંડીને સુનિતા વિલિયમ્સ અને કલ્પના ચાવડા સુધીની સ્ત્રીઓએ ઇતિહાસમાં પોતાનું યોગદાન નોંધાવ્યું છે. તો ચાલો, ભારતની આવી જ એક સ્ત્રી, હોમાઈ વ્યારાવાલા જે ભારતની પ્રથમ ફોટો જર્નાલિસ્ટ છે તેમના વિશે વાત કરીએ. ૧૯૧૩ માં નવસારી જિલ્લામાં પારસી પરિવારમાં જન્મેલી આ સ્ત્રીએ […]

Page 1 of 2