About the author

Bhargav Pandya

0 Shares

વડોદરાના ગૌરવ સમાન ઇરફાન પઠાણ અને એમની દાસ્તાન

By Bhargav Pandya / April 3, 2018

આજે વાત કરીયે એક એવા વ્યક્તિ ની જેને પોતાના નામ ની સાથે સાથે વડોદરા નું પણ નામ રોશન કર્યુ છે. સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ ના એક ખિલાડીની. જેનું નામ છે ઈરફાન ખાન પઠાણ. ૨૭ ઓક્ટોબર ૧૯૮૪ ના દિવસે ઈરફાન નો જન્મ એક મુસ્લિમ પરિવારમાં થયો. એક ગરીબ પરિવાર માં જન્મેલા ઈરફાન તેમના મોટા ભાઈ યુસુફ […]

0 Shares

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એને લગતી રસપ્રદ માહિતી

By Bhargav Pandya / March 31, 2018

આજે વાત કરીયે એકતા ના એક એવા પ્રતીક ની જે વડોદરા નજીક સાધુ બેટ નામના દ્વીપ પર 3.2 કિમી દૂર નર્મદા ડેમની સામે સ્થિત છે. જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નામ આપવામાં આવ્યું છે. ભારતના સ્વતંત્રતા ચળવળના નેતા અને એકતા માં પ્રતીક એવા વલ્લભભાઈ પટેલ ને સમર્પિત છે આ સ્ટેચ્યુ. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ ની […]

0 Shares

મહારાજા સયાજીરાવ ગાયકવાડ

By Bhargav Pandya / March 17, 2018

જયારે જયારે પણ વડો ની આ નગરી ની વાત થાય ત્યારે ત્યારે તેની સાથે જોડાયેલું એક નામ આપણે યાદ આવે. તમે તો જાણતા જ હશો. આખરે આપણે વડોદરાવાસીઓ જ છીએ ને.જાણો છો કે નહિ? વડોદરા સાથે જોડાયેલું આ નામ છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ની છે આ નગરી વડોદરા, જેના પર આજે આપડે […]

0 Shares

પાવાગઢ: વડોદરાવાસીઓ જ્યાં વર્ષે અચૂક હાજરી પુરાવે છે

By Bhargav Pandya / March 15, 2018

પાવાગઢ ને તો આપણે જાણીયે જ છીએ. વડોદરાથી નજીક એક દિવસ પ્રવાસ ની વાત થાય એટલે સૌથી પેહલા યાદ આવે પાવાગઢ. વડોદરા થી લગભગ ૪૬ કિલોમીટર દૂર પંચમહાલ જિલ્લા માં આવેલું છે પાવાગઢ. માં મહાકાલી નું પ્રખ્યાત મંદિર, જે દરરોજ હજારો યાત્રાળુઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. માં મહાકાલી આ ભવ્ય મંદિર પાવાગઢ ની શોભા […]

0 Shares

વડોદરાની રથયાત્રા: ભગવાન જગન્નાથ જયારે નગરભ્રમણ માટે નીકળે છે

By Bhargav Pandya / February 28, 2018

વડોદરા ની ભગવાન જગન્નાથની રથયાત્રા થી તો કોઈ અજાણ્યું નથી જ….વડોદરા માં તો ભગવાન જગન્નાથની રથયાત્રા એટલે એક ઉત્સવ જ જાણી લો…તો ચાલો આજે આપણે માણીયે ભગવાન જગન્નાથ સાથે એમની રથયાત્રા …. વડોદરા માં છેલ્લા ૩૫ વર્ષ થી ઉજવાતો આ ભવ્ય રથોત્સવ ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત કરવામાં આવે છે. અષાડી સુદ બીજ ના દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને […]

0 Shares

કાયાવરોહણ તીર્થ: શિવ પૂજા અને તીર્થ કરવા માટેનું જાણીતું સ્થળ

By Bhargav Pandya / February 28, 2018

ગુજરાતીમાં એક કહેવત છે, સુરતમાં શ્રેષ્ઠ ખોરાક અને કાશીમાં મૃત્યુ છે, એક સામાન્ય હિન્દૂ માન્યતા છે કે કાશી અથવા વારાણસીમાં મૃત્યુ આત્માને પુનર્જન્મમાંથી મુક્તિ તરફ દોરી જાય છે. કાશીમાં જીવન છોડવાની તક ન મળે તો, દરેક હિન્દુ પવિત્ર જીવનશૈલીને એકવાર ફરી જીવાની ઇચ્છા રાખે છે. પરંતુ કાશી ગુજરાત ના રહેવાસીઓ માટે ખૂબ જ દૂર છે, […]

0 Shares

વડોદરાનું રાત્રી બજાર : જાણવા અને માણવા લાયક બાબતો

By Bhargav Pandya / February 21, 2018

વડોદરા મહાનગર સેવાસદનની એક અનોખી પહેલ અને વડોદરા ના બધા જ સ્વાદ રસિયાઓનું મનપસંદ સ્થળ એટલે રાત્રિબજાર. રાત્રી બજાર કારેલીબાગ વુડાના સર્કલ પાસે આવેલું છે. રાત્રીબજાર ૧૫૦૦૦ ચોરસ મીટર માં ફેલાયેલું છે જેમાં ૪૨ દુકાનો નો સમાવેશ થાય છે. આ ઉપરાંત આજુ બાજુ નાની મોટી ચા ની લારી સોડા સોપ વગેરે નો પણ સમાવેશ થાય […]

0 Shares

અલ્લાહ રખા સેવ મમરા : માણો ચોવીસ કલાક સ્વાદિષ્ટ મોજ

By Bhargav Pandya / February 21, 2018

સેવ મમરા જોવામાં અને ખાવામાં ભલે આજના ફાસ્ટફૂડ જેવા ના હોય પણ ગુજરાતીઓના નાસ્તામાં તો એની એક અલગ જ જગ્યા છે. નાના બાળકોથી લઇ ને દાદા-દાદી સુધીના લોકો મમરા પૌવા જેવો નાસ્તો રોજ કરતા હોય છે. પણ આજે વાત કરીએ એક એવા સેવ મમરાની જેને આખું વડોદરા સ્વાદ લઇ ને ખાઈ છે અને એ છે […]