About the author

Anupam Chaturvedi

Anupam Chaturvedi is a Prolific Writer, an Active Politician, Trainer, Poet, Blogger and a lot more! Always craving to keep learning in life is his main aim. Although being a Mechanical Engineer, his love for machines is endless, but when it comes to writing, nothing can stop him!

0 Shares

વડોદરાની જીવાદોરી સમાન એસએસજી હોસ્પિટલ અને એની જાણવાલાયક બાબતો

By Anupam Chaturvedi / November 9, 2017

આજના જમાનામાં દવાખાનાની જરૂર અવગણી શકાય એવા બિલકુલ સંજોગો નથી. આજે આપણે વાત કરવાના છે, વડોદરાના એક આવા જ જીવાદોરી સમાન દવાખાનાની અમારા લેખ, વડોદરાની જીવાદોરી સમાન એસએસજી હોસ્પિટલ અને એની જાણવાલાયક બાબતો માં. તો ચાલો જોઈએ અને જાણીએ, શું છે આ હોસ્પિટલ, એનો ઇતિહાસ અને કઈ કઈ સુવિધાઓ મળશે તમને અહીંયા અને અન્ય જાણવા જેવી બાબતો. એસએસજી હોસ્પિટલ […]

0 Shares

અતુલ પુરોહિત – વડોદરાની નવરાત્રી ના નાયક

By Anupam Chaturvedi / October 24, 2017

અતુલ પુરોહિત, એમને કોઈ ઓળખ ની જરૂર નથી. એક શાસ્ત્રીય ગાયક તરીકેની એમની પ્રતિભા બિરદાવવા લાયક છે. તેઓ ગરબાના ગાયક તરીકે સૌથી વધારે પ્રસિદ્ધ છે. વડોદરાના સહુથી પ્રસિદ્ધ ગરબામાં થી એક, યુનાઇટેડ વેમાં એ યુવાનોને પોતાની તાલે નચાવે છે. ગરબે ઘુમતા યુવાનોને ‘ચાલો બેટા’ બોલી એ ઉર્જાથી ભરી દે છે. અતુલ પુરોહિત – શું છે એમનો ઇતિહાસ? શ્રી અતુલ પુરોહિતનો […]

0 Shares

વડોદરાનું ગણેશોત્સવ – ગણપતિ બાપ્પાની આરાધનાનું પર્વ

By Anupam Chaturvedi / October 24, 2017

રૂપાળી સંસ્કારી નગરી વડોદરા. નગરી સંસ્કારી છે, એટલે તહેવારો ઉજવવાની રીતભાતો પણ બધા કરતા કૈક જુદી હોવાની જ. ઉપરથી ગાયકવાડી શાસનની રીતભાતો, એટલે વહેવાર અને બોલચાલમાં મરાઠી સંસ્કૃતિ ની ઝલક દેખાય જ. હવે તમે જ વિચારો, કેવું હશે વડોદરાનું ગણેશોત્સવ તથા એનો સ્વરૂપ! એની જ ઝલક આજે બતાવીશુ અમારા આજના લેખ વડોદરાનું ગણેશોત્સવ – ગણપતિ બાપ્પાની આરાધનાનું પર્વ માં. […]

0 Shares

વડોદરાનું દશેરા: દશેરાની ઉજવણી સંસ્કારીનગરી વડોદરામાં

By Anupam Chaturvedi / October 24, 2017

દશેરા, હિન્દુઓનું પવિત્ર તહેવાર છે. અને વડોદરા, ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર છે. એટલે દશેરાની ઉજવણી પણ ધમાકેદાર જ થવાની. સાથે સાથે સંસ્કારો પણ જળવાય અને જૂની રીતો પણ નિભાવાય, એજ રીતે થાય છે વડોદરાનું દશેરા: દશેરાની ઉજવણી સંસ્કારીનગરી વડોદરામાં. તો આવો, જોઈ લઈએ એક ઝલક, કે શું ખાસ છે વડોદરાના દશેરામાં. વડોદરાનું દશેરા – શું કરે છે લોકો? કોઈ પણ તહેવાર, એના […]

0 Shares

મહાકાળી સેવ ઉસળ: વડોદરાના સ્વાદ રસિકોનું માનીતું સ્થળ

By Anupam Chaturvedi / October 24, 2017

કોઈને પણ પૂછો, વડોદરામાં ખાવા માટે જાણીતું શું, તો મોઢા પર પેહલો શબ્દ આવશે સેવ ઉસળ. અને એમાં પણ, ખાવા માટેની સહુથી શ્રેષ્ઠ જગ્યા કઈ? તો મહાકાળી સેવ ઉસળ સિવાય બીજો કોઈ ઉત્તર તમને નહિ મળે. તો ચાલો, આજે તમને લઇ જઈએ એક નવા નજરાણા પર. જ્યાં તમને મળશે, તમારી જીભ અને મન ને સંતોષવાની રસપ્રદ જાણકારી. અમારા […]

0 Shares

વડોદરાની નવરાત્રી: માતાજીના નવ દિવસની અનોખી ઉજવણી

By Anupam Chaturvedi / October 24, 2017

વડોદરા – સંસ્કારીનગરી, કલાનગરી, ઉત્સવપ્રિય નગરી અને ઘણું બધું. આ શહેરને જેટલા પણ બિરુદ આપો, એટલા ઓછા છે. આવો જ એક વિષય આપની સામે આજે પ્રસ્તુત કરવાના છે, જે છે વડોદરાની નવરાત્રી: માતાજીના નવ દિવસની અનોખી ઉજવણી. વડોદરાની નવરાત્રીની સોડમ, આખા ગુજરાતમાં પ્રસરાય છે. ઠેર ઠેર યોજાતા શેરી ગરબા ઉપરાંત, ઘણા મોટા પાયે યોજાતા વિવિધ મંડળોના ગરબા. તમને અહીંયા, બધા […]

0 Shares

રસલપુર: વડોદરાના યુવાન હૈયાઓને આકર્ષતું સ્થળ

By Anupam Chaturvedi / October 24, 2017

રસલપુર, જગ્યાનું નામ સાંભળતા જ એક દ્રશ્ય આપણી આંખો સમક્ષ ઉભરી આવે છે. નાની ટેકરીઓ વચ્ચેથી પસાર થતી મહી નદી અને કળકળ કરતુ વેહ્તું પાણી, ઘડી ભર માટે સમયને થોભી રાખે છે. વડોદરામાં રહેતા દરેક પ્રેમી પંખીડાઓએ ઓછામાં ઓછા એક વખત તો આ જગ્યાની મુલાકાત લીધી જ હશે. ઓછામાં વધતું, આજકાલ એડવેન્ચર કેમ્પનો જ્યારે રાફડો ફાટી નીકળ્યો છે, […]

Page 2 of 2